અંબાપુર ગામની વેબસાઈટ પર આપનું હાર્દિક સ્વાગત છે.

વ્હાલા મિત્રો,

અંબાપુર ગામનાં આ સાયબર જગતમાં આપનું સ્વાગત છે.ઇન્ટરનેટના આ જમાનામાં દરેક લોકો પોતાની વેબસાઈટ દ્વારા પોતાની આગવી ઓળખ ઉભી કરે છે.તો અમે પણ અમારા આ ગામને ઈન્ટરનેટની આ દુનિયામાં ઓળખ આપવા માટે આ વેબસાઈટ રૂપે પગલું ભર્યું છે.અમે સૌ યુવા મિત્રોએ ભેગા મળીને મારુતિગ્રુપ નામનું જૂથ બનાવ્યું છે.જેની માહિતી તમે www.mgroup.ambapur.in પરથી વેબસાઈટ પરથી મેળવી શકો છો.તમને અમારા આ કાર્યમાં જોડાવું હોય કે વેબસાઈટ અંગે કઈ સવાલ,પ્રતિસાદ,કે કઈ મૂંઝવણ હોય તો નિઃસંકોચ થઇ અમને admin@ambapur.inપર ઈ-મેઈલ કરી શકો છો.

ગામની વસ્તી

  • કુલ વસ્તી : 3387
  • કુલ પુરુષો : 1741
  • કુલ સ્ત્રીઓ  : 1646

કુલ મતદારો ( December ,2017 )

 • કુલ મતદારો       : 2522
 • મહિલા મતદારો : 1250
 • પુરુષ મતદારો    : 1272

ગામની વસ્તી

  • કુલ વસ્તી : 3387
  • કુલ પુરુષો : 1741
  • કુલ સ્ત્રીઓ  : 1646

કુલ મતદારો ( December ,2017 )

 • કુલ મતદારો       : 2522
 • મહિલા મતદારો : 1250
 • પુરુષ મતદારો    : 1272